Add Your Blog | | Signup

ટહુકો.કોમ સંગીત અને કવિતાના રંગોનો સમન્વય

http://tahuko.com/
ટહુકો.કોમ · 3d ago

વગડાની વચ્ચે તળાવ…

કવિ ? સ્વરકાર ? કંઠ ? ફિલ્મનું નામ ? નોંધ ઃ ભલે વર્ષોથી આ ગીત સાંભળુ છું છતાં અમુક શબ્દોમાં ખબર નથી પડી રહી… એક વ્હાલી મિત્રએ મને શબ્દો સાંભળીને લખવામાં મદદ કરી છે, પણ જે કાંઇ ભૂલ થઇ હોઇ એ ત...
ટહુકો.કોમ · 5d ago

ગ્લૉબલ કવિતા : ૩૦ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

મકાનમાલિક, મકાનમાલિક, મારું છાપરું ગળતું છે. મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ, ગયા અઠવાડિયે? મકાનમાલિક, મકાનમાલિક, આ પગથિયાં હો તૂટી ગઇલાં છે. નવી નવાઈ કે તું પઇડો નઈં ઉપર આઇવો તિયારે. દ...
ટહુકો.કોમ · 1W ago

જે રીતે વરસાદ આવી જાય છે ! – ભરત વિંઝુડા

કાં અચાનક યાદ આવી જાય છે, જે રીતે વરસાદ આવી જાય છે ! હાથમાં ફૂલો છે એનું શું કરું, હોઠ પર ફરિયાદ આવી જાય છે ! કંઈ કહેવાનું નહોતું શેરમાં, એમનું ઈર્શાદ આવી જાય છે ! શોધવા જાઓ ને જે જડતા નથી, ...
ટહુકો.કોમ · 1W ago

ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ

ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા; લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા. તલના ભેળા ભળ્યા કોદરા દાણે દાણો ગોત, સાચજૂઠના તાણે વાણે બંધાયું છે પોત; પાંખ વગરનાં પ...
ટહુકો.કોમ · 1W ago

ગ્લૉબલ કવિતા : 29 : મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

મને યાદ છે જ્યારે મારા પિતા પશ્ચિમનો પર્વત ચડ્યા હતા. દરરોજ એ વધુ કાપતા હતા એનું શિખર જેથી અમે વધુ સૂર્યપ્રકાશ મેળવી શકીએ અમારું અન્ન ઊગાડવા માટે, અને જ્યારે એણે પૂરતું કાપી નાખ્યું કે જેથી ...
ટહુકો.કોમ · 1W ago

બની ગયો છું વૃક્ષ – હરદ્વાર ગોસ્વામી

આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્ષ. કેટકેટલી કૂંપળ ફૂતી, આવ્યાં અઢળક ફૂલ; મારી ડાળે બાંધે હીંચકો, મારામાં તું ઝૂલ. પથ્થર મારે એને પણ બસ ફળ દેવાનું લક્ષ, આજ સવારે સાવ અચાનક બની ગયો છું વૃક્...
ટહુકો.કોમ · 2W ago

એકલી – મણિલાલ હ. પટેલ

નામ મારું ‘એકલી’ પાડ્યું છે ફોઈએ તે દી’થી ‘કેમ છે?’ પૂછ્યું ના કોઈએ… નથા પંખી કે ઝાડ મારાં- આંગણામાં કોઈ નથી ગાતું, ચાંદા સૂરજ વિના જગ આખું પરબારું આવતું ને જાતું. હું ને મારો પડછાયો : બે જ ...
ટહુકો.કોમ · 2W ago

અનુભવ ગહરા ગહરા – જયન્ત પાઠક

અનુભવ ગહરા ગહરા નિશદિન આઠે પ્રહરા: કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા! ચલત ફિરત મેં અપની ગતમેં ગજ સમ ડોલત શિરા, જલમેં લહર, લહરમેઁ જલકા સુન સુન ગીત ગંભીરા! ઊઠકર નાચન લગા ચરણ દો જ્યું નાચત ...
ટહુકો.કોમ · 2W ago

ટહુકો.કોમની અગિયારમી વર્ષગાંઠ….

આજે ૧૨મી જુન.. ટહુકો શરૂ થયાને ૧૧ વર્ષ થઇ ગયા. આટલા ૧૧ વર્ષોમાં ટહુકો વેબસાઇટે મને ઘણુ આપ્યુ છે, પણ સૌથી મૂલ્યવાન કોઇ ભેટ મને મળી હોઇ તો એ છે કેટલાક દિલોજાન મિત્રો! એ મિત્રો, હંમેશા માર્ગદર્...
ટહુકો.કોમ · 2W ago

ગ્લૉબલ કવિતા : 28 : યુવા ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી તેના પતિના ઘરની લાકડાની વાડ પછીતે પાતળા ગાઉનમાં આંટા મારી રહી છે. હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું. અને ફરી તે વાડ પાસે આવે છે બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવ...