Mothers day
ન કોઇ આશાએ, ન અપેક્ષાએ, જણ્યુ ત્યારે થયુ કષ્ટ, ઉછેર કર્યો ત્યારે કષ્ટ, બોલતા શીખવ્યો, ચાલતા શીખવ્યો, એક ઉંહકાર થતા થયુ કષ્ટ, ભણાવ્યો, ગણાવ્યો, આજે થયો છે મોટો, અને આજે તેને જ થયુ છે કષ્ટ, છાયો આપેલો તે છીનવા તત્પર, બોલવામાં પાબંધી, પગે બેડીઓ બાંધવા તત્પર, જે ઋણે બંધાયેલો છે, કેમ કરી ઉતારશે ? બોલી, [...