Add Your Blog | | Signup
Avataran · 1M ago

દંભ - બાબુલ

ધજા છે ઉંચી ઉંચા સ્તંભ છેમજાનાં કેવાં સમારંભ છેસત્ય છે  બધે નરી છલનારોમે રોમ છલકતો દંભ છે બાબુલ 
0 Vote Up · Share
Avataran · 1M ago

પોરની વસંત - બાબુલ

ખૂબ ગમી'તી મને પોરની વસંતકેમકે તમે હતા અહીંને કોયલ પણ બાગ મહીંજેના મધુર ગાન હતા પસંદ તમનેકેટલા વ્હાલા હતા તમે અમને... છે વાત જુદી, જુદી ઓણની વસંતન સ્મરીએ કૈં- તમને બસ, છતાંછેવટ એ ય વાસંતી ગીત હતાંએથીહું ગમાડીશ એને એમઓલી કોયલની જેમબાબુલ
0 Vote Up · Share
Avataran · 1M ago

રસિયા- બાબુલ

આજથી યુ.કે. માં Spring Timeની શરૂઆત થઈ, તો નવા સમયે નવી રચના!રસિયા કાં રે  રિસાણા હો  જીહેતમાંથી કાં  ખિજાણા હો  જીહિંડોળે ઝૂલતી એ ઠેસ નાની ઉરે ઉછળતી  ઉર્મિઓ છાની દાંતે અધરું ભિસાણા હો  જીરસિયા કાં રે  રિસાણા હો જી નજરુંને ઢાળું ભાળું ...
0 Vote Up · Share
Avataran · 2M ago

જંગ - બાબુલ

જંગ છેદાયેલા દેહઅને વેરવિખેર અવયવોનેએકઠાં કરી સાંધતા સાંધતાબુઠ્ઠી થઇ ગઈ છે સૌ સોયો.ક્યાંક તૂટેલા ઘરનીઅડધી બળેલ છત પર ઉભી   કોઈ યુગો જૂનીપ્રતીક્ષા  રોજબરોજના વિસ્ફોટોમાંડહોળાઈ ગયેલી પૂર્વીય હવામાંથીપોતીકો લાડકવાયો પ્રગટે...પરત આવેએ આશે તપ્યા કરે ...
0 Vote Up · Share
Avataran · 3M ago

વ્હાલમાં - બાબુલ

છે કાઈ જુદું હવે ચાલમાંખોવાઈ જાતે આજ કાલમાંકોઈ તો બતાવે કે કેમ રેલાગે મને ઓછું વ્હાલમાંબાબુલ 
0 Vote Up · Share
Avataran · 3M ago

શોધું છું - બાબુલ

નિરાંત શોધું છુંહું જાત શોધું છુંછે કેટલી મારીવિસાત શોધું છુંરે સપના જેવીએ રાત શોધું છુંક્યાં હતી ખાનગી  જે વાત શોધું છુંછું  બાબુલ તો યેહું તાત શોધું છુંન  હોત જો બાબુલશું થાત શોધું છુંબાબુલ
0 Vote Up · Share
Avataran · 4M ago

દોસ્ત - બાબુલ

દોસ્ત જો થવું હો તો  વિશ્વાસ બની જોઆખરે પણ થાય તો પ્રાસ બની જો આવ તો  કરું ખાલીપાને  રણકાતા ઓ હવા તું કદી મારો શ્વાસ બની જો બાબુલ ૨૨/૧/૧૨ 
0 Vote Up · Share
Avataran · 4M ago

મળે ન મળે -‘આદિલ’ મન્સૂરી

 શબ્દોમાં સંવેદન કે સંવેદન ખુદ શબ્દ થયા છે? માત્ર આદિલ ... ૧૦૦% !નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ન મળે.પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભી...
0 Vote Up · Share
Avataran · 4M ago

હેપી ન્યુ યર - બાબુલ

નવી તારીખ નવું પાનું છેહેપી ન્યુ યર આવવાનું છેઘડીના લગોલગ છે બાહુફરી નાચવાનું બહાનું છેથયું આ વરસ પાયમાલઅને ખાલી મનનું ખાનું છેજવા દે ન પૂછ કેવું ગયુંકેવું હશે નવું જોવાનું છેકરીએ આંખ બંધ બાબુલકહે છે કે સપનું મજાનું છેબાબુલ 
0 Vote Up · Share
More Stories