Add Your Blog | | Signup
Morpichh · 1w ago

કૂમરીની ભાજીના મુઠિયા

દક્ષિણ ગુજરાતમાં કેરીની સિઝન આવે એટલે બધાના ઘરોમાં કેરીના રસ સાથે ખાઈ શકાય તેવી વાનગીઓ બનાવવાની કે તૈયાર લાવવાની શરૂઆત થઈ જાય. રસ સાથે ઈંદડા, વાટી દાળના ખમણ, ખમણી, બટાકા વડા, સમોસા, કાંદાનો ...
Morpichh · 19h ago

પ્રાર્થના-ઇયાન્લા વાન્ઝાન્ટ

પવિત્ર મંગલ શક્તિ, તમારા સહવાસમાં મને શાંતિ, આનંદશક્તિનું જે વાતાવરણ મળે છે એની મને જરૂર છે. મારી આસપાસ તમારો દિવ્ય પ્રકાશ છવાઈ ગયો છે એનો મારે અનુભવ કરવો છે. મારે તમારી પાસેથી વહી રહેલા અઢળ...
Morpichh · 19h ago

…આવ્યો છે-હર્ષદ ચંદારાણા

દૈ ટકોરા, ફકીર આવ્યો છે, દ્વાર ખોલ્યા ? કબીર આવ્યો છે. મનને, ઉજાળવા, દીવા જેવો, જ્ઞાનનો એ અમીર આવ્યો છે. વિશ્વ આખું બને સુગંધી, બસ- બાગ લઈને સમીર આવ્યો છે. ભાગ્યમાં ક્યાં હતું ભજન ગાવું, શબ્...
Morpichh · 19h ago

અહીં ના તો-ડો. મનોજ એચ. જોશી ‘મન’

અહીં ના તો શબરી, ન શ્રી રામ મળશે, છતાં બોરના ભાવ બેફામ મળશે. અહીં દુશ્મનીના બધા માર્ગ ભરચક, અને પ્રેમના પંથ સૂમસામ મળશે. અહીં તમને દેખાય એ તો અલગથી, ન દેખાય એવાંય અહીં ડામ મળશે. અહીં મોતનું ...
Morpichh · 19h ago

દીવાલોની પારનાં-જયા મહેતા

દીવાલોની પારનાં અજવાળાંને પામવાની મથામણમાં મારી ચીમની બુઝાવી નાખવી મને મંજૂર નથી. મને મંજૂર નથી આ પાર કે તે પારની સંતાકૂકડીની રમત. મારે માણવા છે આ પારની દુનિયાના બધા સૂર્યોદય બધા સૂર્યાસ્ત બ...
Morpichh · 2W ago

શું જોઈએ છે ?-કરસનદાસ લુહાર

તડકો, તમસ કે કંકુ, કાજળ શું જોઈએ છે ? આ રેત, ફૂલ, વાદળ, મૃગજળ શું જોઈએ છે ? ચોખા, કપૂર, સ્વસ્તિક, શ્રીફળ શું જોઈએ છે ? લે છીંક, સ્મિત, ડૂમો, દંગજળ શું જોઈએ છે ? અશ્વત્થ, આંબો, આવળ, બાવળ શું ...
Morpichh · 2W ago

ગઝલ લખ-બેન્યાઝ ધ્રોલવી

જન્નતી પૈગામ આવે તો ગઝલ લખ, હૂર સાથે નામ આવે તો ગઝલ લખ. કૃષ્ણ હૈયે ને મુહંમદ નામ હો કે, કાશી-કાબા ધામ આવે તો ગઝલ લખ. હોઠ પર મૂંગી રૂબાઈ બોલવા દે, ત્યાં ઉમર ખય્યામ આવે તો ગઝલ લખ. સ્મિતની સ્મૃ...
Morpichh · 2W ago

પ્રકૃતિના જીવોનાં-સાહિલ

પ્રકૃતિના જીવોનાં સાવ મન સરળ આપ્યાં, માત્ર માણસોનાં મન કેમ તેં અકળ આપ્યાં. ઉમ્રભર રહ્યાં તરતાં-તોય તળ નથી પહોંચ્યાં, પોપચાંનાં ઉંદાણો કેટલાં અતળ આપ્યાં. આપણા હિસાબો લ્યો સાવ થઈ ગયા સરભર, તેં...
Morpichh · 2W ago

કવિતાનું પોત-ડો. નેહલ વૈદ્ય

કવિતાનું પોત આમેય સાવ પાતળું ‘સરી જતી રમ્ય વિભાવરી’ જેવું કંઈ નહિ. વિચારોના તાંતણા તૂટે બટકે આમતેમ લટકે ઓળખની ગૂંથણીમાં ક્યાંક સાવ ખટકે. મનના ભાવો શબ્દોની લગોલગ આવીને અટકે. હૈયું, આંખ, હથેળી...
Morpichh · 2W ago

તરફડીને આવ્યા-તુરાબ ‘હમદમ’

આભને જાણે અડીને આવ્યા, શોણલાં ઘોડે ચડીને આવ્યા. એ જ છે સાચા સખા સાચા સગા, એક બસ હાકલ પડીને આવ્યા. હર્ષમાં પણ અશ્રુ ડોકાઈ ગયા, દુ:ખ અહીં પણ દડદડીને આવ્યા. આ કસોટી છે કવિતાની ખરી, શબ્દ પણ અહીં...